હમણે આવું & કાલે આવું…

આજે મારે વાત કરવી છે માનવીમાં રહેલ બે ગુણની બે શબ્દો “હમણે આવું”અને કાલે આવું” લગભગ કોઈના પૂરા થતા જ નથી અને કદાચ પૂરા થશે પણ નહિ કેમ કે હમણેનો કોઈ અંત નથી કે કાલનો કોઈ અંત નથી બીજુ દરેક વ્યકિતએ પોતાના