ખાલી વાતો કે કંઈક કરી બતાવવું??

આજે વાત કરવી છે કોઈ વ્યક્તિને આવતા “વિચારો-આઈડિયા” અને તેના ઝડપી અમલની પર્સનલ લાઇફની વાત હોય કે બિઝનેસની આપણા મગજમાં સખત વિચારોની માયાજાળ શરૂ જ હોય છે, બધાને સફળ થવું છે ખૂબ સારા આઈડિયા પણ આવે છે, ખબર પણ બધી પડે છે