
આજે વાત કરવી છે કોઈ વ્યક્તિને આવતા “વિચારો-આઈડિયા” અને તેના ઝડપી અમલની પર્સનલ લાઇફની વાત હોય કે બિઝનેસની આપણા મગજમાં સખત વિચારોની માયાજાળ શરૂ જ હોય છે, બધાને સફળ થવું છે ખૂબ સારા આઈડિયા પણ આવે છે, ખબર પણ બધી પડે છે

કોઈ પણ સર્વિસના નોલેજ વગર ક્યારેય બિઝનેસ થતો નથી. બિઝનેસનનો રૂલ્સ એવો છે કે, 1000 દિવસ કોઈ પણ બિઝનેસ માટે આપવા પડે ત્યારે બિઝનેસ સેટ થવાની શક્યતા ઉભી થાય છે, પણ હાલ આપણી આસપાસ ઘણા એવા બિઝનેસ આપણે બંધ થતા જોયા હશે