બિઝનેસની સફળતામાં ધીરજનો અમૂલ્ય ફાળો …

કોઈ પણ સર્વિસના નોલેજ વગર ક્યારેય બિઝનેસ થતો નથી. બિઝનેસનનો રૂલ્સ એવો છે કે, 1000 દિવસ કોઈ પણ બિઝનેસ માટે આપવા પડે ત્યારે બિઝનેસ સેટ થવાની શક્યતા ઉભી થાય છે, પણ હાલ આપણી આસપાસ ઘણા એવા બિઝનેસ આપણે બંધ થતા જોયા હશે